વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન ગ્રૂપ બુકિંગ હેઠળ એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: આગામી દિવાળીના તહેવારો દરમિયાન એસ. ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા મુસાફર જાહેર જનતાને પોતાના વતનમાં જવા માટે વિશેષ બસની...

