દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્સાહ-ઉમંગ સાથે કરેલી સ્વતંત્રતા દિવસની ઉજવણી
સરપંચ મુકેશ ગોસાવીએ ગ્રામજનોને સવાલદાર બનવા આપેલી શિખામણઃ ડિજિટલ લાઈબ્રેરીના થઈ રહેલા આરંભની આપેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા...

