સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્યો નવો શિક્ષણ સિદ્ધાંત
શ્રી અરબિન્દો યોગા અને નૉલેજ ફાઉન્ડેશન (SAYKF), પોંડીચેરી દ્વારા આયોજીત ‘6ઠ્ઠા ઈન્ટરનેશનલ કોન્ફ્રેંસ ઓન મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ફોર લોકલ ટૂ ગ્લોબલ ઈનોવેશ જુલાઈ (ICMRLGI)-2023′ ગુલાબભાઈ...

