હવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધામાં મેળવેલું ત્રીજું સ્થાન
આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી 26 કોલેજોની ટીમોએ લીધેલો ભાગઃ લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે આપેલા અભિનંદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

