કાગળની થપ્પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08: દાદરા નગર હવેલીના સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં બેંકની બહાર ઉભા રહી કેટલાક ગ્રાહકોના પૈસા લઈ કાગળની થપ્પીઓ પકડાવનાર બે આરોપીઓની...

