દાનહના આદિવાસીઓના હિત અને રક્ષણ માટે પ્રશાસન કટિબદ્ધઃ જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભા
પ્રશાસન દ્વારા આદિવાસીઓને ટ્રેક્ટર ખરીદવા અને ગીર ગાય સ્કીમ હેઠળ આપવામાં આવતી લોનઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આદિવાસી લાભાર્થીઓને આપવામાં આવેલા ઘર (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

