મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર
દીવના લોકોએ પ્રશાસનની વિકાસલક્ષી નીતિ ઉપર મહોર મારી છે ત્યારે ભાજપ મોવડી મંડળ પ્રમુખ અને ઉપ પ્રમુખનો કળશ કોના ઉપર ઢોળે તેના ઉપર મંડાયેલી તમામની...

