રાજ્યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્છા મુલાકાત
એન.સી.પી.ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત હોવાથી પ્રદેશ પ્રમુખ સાથેની...

