30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્યાંગો માટે શિબિરનું આયોજન કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલી ડીસ્ટ્રીકટ ડિસેબિલિટી રિહૈબિલિટિશન સેન્ટર સેલવાસ દ્વારા મેડિકલ અને હેલ્થ સર્વિસના સહયોગ દ્વારા નરોલી પીએચસી ખાતે અવર્નેશ...

