દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્મ જયંતિ ઉજવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની 97મી જન્મજ્યંતિના...

