દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ વિશેષ બેઠકમાં લેસ્ટર-યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્યક્ષ બનતા વાસુભાઈ પટેલ
નવનિયુક્ત અધ્યક્ષ વાસુભાઈ પટેલે ‘સબકા સાથ, સબકા વિકાસ’ને કેન્દ્રમાં રાખી કોળી પટેલ સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એ હેતુથી સમાજનું રજીસ્ટ્રેશન કરાવી સમાજના ગતિશીલ સંગઠનનો...

