સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી
‘એડવોકેટ ઓન રેકોર્ડ પરીક્ષા પાસ કરનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રથમ એડવોકેટ બનેલા ભૂષણ ઓઝા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.13 : દમણના...

