ચીખલી બસ સ્ટેન્ડમાં હોર્ડિંગ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી બસ સ્ટેન્ડ દિવસ રાત સ્થાનિક ઉપરાંત રાજ્ય, આંતર રાજ્ય બસોની ટ્રીપથી ધમધમતો રહેતો હોય છે અને શાળા કોલેજના...

