આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં આંતર કોલેજ વ્યાખ્યાનમાળા અંતર્ગત પૂજા અરોરા દ્વારા ‘‘વિશિષ્ટ બાળકો” વિષય પર વ્યાખ્યાન યોજાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં કો ફાઉન્ડર ઓફ સમીપ ફાઉન્ડેશન ચલાના આચાર્ય શ્રીમતી પૂજા અરોરાનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં...

