ધરમપુર માલનપાડામાં વિચિત્ર અકસ્માત સર્જાયો: પતિ સાથે રોડની સાઈડમાં ઉભેલી મહિલા ઉપર તોતિંગ પાણીની ટાંકી ટ્રક ઉપરથી પડતા કરુણ મોત
વાપીથી પતિ સાથે પત્ની ધરમપુર જવા નિકળેલ ત્યારે કરુણાંતિકા રસ્તામાં સર્જાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: જીંદગીનો કોઈ ભરોસો નથી તે પ્રતિત કરાવતી ઘટના...

