ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના રાનકુવા, તલાવચોરા, દેગામ, મલિયાધરા, હોન્ડ, વંકાલ, રાનકુવા, મજીગામ સહિતના કેટલાક વિસ્તારમાં સવારના સમયે અચાનક ધીમીધારે વરસાદનું આગમન...

