ચીખલીના સાદકપોરમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ બાદ પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈપિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો
ફાઈનલ મેચમાં જીતી ગયા વાદ સોશિયલ મીડિયામાં મુકાયેલા સ્ટેટ્સથી વિવાદ થયા બાદ સામ સામે લેખિત ફરિયાદ થઈ હતી : પોલીસે શરૂઆતમાં માત્ર એક પક્ષની ફરિયાદમાં...

