વલસાડ હાઈવે ધાબા ઉપર પાર્ક કરેલી લક્ઝરી બસને કન્ટેનરે ટક્કર મારી : અકસ્માતમાં 12 ઉપરાંત ઘાયલ
ધમડાચી રામગીરી ધાબા પાસે લક્ઝરી ઉભી હતી ત્યારે પુરઝડપે આવેલા કન્ટેનરે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ હાઈવે ઉપર...

