March 27, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્દઘાટન : ઉમેદવાર ધવલ પટેલ સહિતના નેતાઓ, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્‍ય ચૂંટણીનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : વાહનો નુકશાનગ્રસ્‍ત થયા

vartmanpravah
થારના ચાલકે કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ ટેમ્‍પો ટ્રાવેલ્‍સને ભટકાવી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી નેશનલ હાઈવે વૈશાલી ઓવરબ્રિજ પાસે રવિવારે થાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah
ચેતન બાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે : પોલીસ બાપુને ઊંચકી લાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડ નજીક આવેલ રાબડા ગામે ચેતન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી વિસ્‍તારમાં ધમધમતા ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી સામાન્‍ય વાત બની ચૂકી છે. છાશવારે ડુંગરી ફળીયા, કરવડ, ડુંગરા-સલવાવ જેવા વિસ્‍તારોના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah
હનુમાનજીની પૂજા, મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથેમહા પ્રસાદના આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: આવતીકાલે મંગળવારે પવનપૂત્ર હનુમાનજીની જન્‍મ જયંતિ હોવાથી વાપીના વિવિધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: ધરમપુર તાલુકાના સજની બરડા ગામે શ્રી હનુમાનજી મંદિર નવનિર્માણ પામ્‍યું છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાય રહ્યો છે. શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah
જિલ્લાના વિવિધ સોશિયલ મિડિયા ઈન્‍ફલુએન્‍ઝરોને વોટર ટર્ન આઉટ વધારવામાં સહયોગ આપે એવી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 સંદર્ભે 26-વલસાડ બેઠક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah
વર્ષ 1957, 1962 અને 1967 માં માત્ર બે હરીફ પાર્ટી વચ્‍ચે ચૂંટણી જંગ જામ્‍યો હતો, જ્‍યારે 2014ની ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્‍ચે રસાકસી જામી હતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના વંકાલ ગામના સુંદર ફળિયામાં માટી ભરેલ ટ્રેકટર ઘુસી જતા વીજ કંપનીનું ટ્રાન્‍સફોર્મર જમીન દોસ્‍ત થતા વીજ કંપનીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી ખાતે ખરીદી કરવા આવેલ વંકાલ ગામનો યુવાન ગુમ થતાગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સથે મિલન કરાવ્‍યું હતું. બનાવની...