ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના ટાંકલમાં બે સામસામે અથડાયેલી કારમાં એક બીજી કાર ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં વલસાડના સેગવીના એક જ પરિવારના...

