વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: ગુજરાત રાજ્ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,...

