વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્યું
મુંબઈ સપ્લાય કરવા જઈ રહેલ કન્ટેનરમાં રેતી ચોરીથી સરકારને રૂા.3.43 લાખનું નુકશાન પહોંચાડયું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: ભરૂચ, નર્મદા અને સુરત તાપી...

