ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો
આરોપી અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ સામે રૂા.20.73 લાખની વધુ મિલકત અંગે ગુનો દાખલ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: એસીબી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ...

