વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ
ચલા શ્રીજી ઈવેન્ટ રાસ રમઝટમાં દમણ કોસ્ટગાર્ડના જવાનોએ સપરિવાર ગરબા રમીને આનંદ માણ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: રવિવારથી વાપી વિસ્તારમાં નવરાત્રીનો દબદબા પૂર્વક...

