ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ
ગ્રામજનોએ અધિક કલેક્ટર પ્રાંત ધરમપુરને આવેદન પાઠવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ધરમપુર-કપરાડા અંતરિયાળ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે ભૂતકાળમાં જોવા...

