વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્ય રથ આગમનની ચર્ચા
અમદાવાદમાં આકાર લઈ રહેલ માઁ ઉમિયાનું વિશ્વમાં સૌથી ઊંચું મંદિર આકાર લઈ રહ્યું છે તેની ચર્ચા આદાન-પ્રદાન કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: અમદાવાદના...

