કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તા.17/03/2023ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની...

