પુષ્પના સ્પર્શ પહેલાં જ તેની સુગંધ પ્રસરી જાય છે, તેમ સત્પુરુષના દર્શન, તેમની સાથેના વાર્તાલાપ પહેલા જ પુણ્યવંતા બની જાય છે
ધુમ્રપાનના બંધાણી બનેલા‘સરસ્વતીચંદ્ર’, ‘શોભા સોમનાથ કી’ ‘કેસર’ જેવી પ્રસિદ્ધ ટેલીવિઝન શ્રેણીના નિર્દેશક અરવિંદ બબ્બલે સિગારેટ પીવાનું કેવી રીતે છોડયું…? સંત પુરુષના આભા મંડળથી થતા પરિવર્તનનો...

