પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્યા સુધી બંધ રખાયો
ટ્રાફિકને જે તે હોટલોના પાર્કિંગમાં ડાઈવર્ટ કરાયો : વલસાડ પોલીસ ટ્રાફિક કન્ટ્રોલમાં જોતરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: આજે શુક્રવારે મહારાષ્ટ્ર પાલઘરના વાધવન બંદરનું...

