ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી
મુઘલો હોય કે અંગ્રેજો હોય આઝાદીની લડતમાં આદિવાસી સમાજનું યોગદાન અમૂલ્ય રહ્યું છેઃ સાંસદશ્રી ધવલભાઈ પટેલ રૂ.8 કરોડ 32 લાખના 294 વિકાસ કામોનું લોકાર્પણ અને...

