દમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કરે મારી પલટી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17: પારડી નેશનલ હાઈવે પરથી ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્યે સુરત તરફ જતું એક ટેન્કર નંબર જીજે-12-બીવી-3984ના ચાલકે દમણીઝાંપા હાઈવે...

