વલસાડ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : પદો માટે લોબીંગ શરૂ
જિ.પં. પ્રમુખની બેઠક જનરલ જાહેર થતા રસાકસી વધી જશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: આગામી સપ્ટેમ્બર મહિનામાં વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના...

