શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્વચ્છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સલવાવમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને...

