પારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયા
ચોરીનું પગેરુ સેલવાસ સુધી લંબાયુંહોવાની આશંકા: પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવી તપાસી ચોરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.07:...

