લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લએ ડોક્ટરોનું સન્માન કરી ડોક્ટર્સ-ડેની કરેલી ઉજવણી
સુરતના ખ્યાતનામ તબીબ અને કવિ ડોક્ટર મુકુલ ચોકસીએ સૌને મંત્રમુગ્ધ કર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.02: લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ છેલ્લા વર્ષ દરમિયાન...

