સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પુલ પાર્ટીનું થયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી ચલા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હોવાથી તનાવ મુક્ત થઈ વિદ્યાર્થીઓ એન્જોય કરી શકે...

