Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીવાપી દમણગંગા ટાઈમ્સ દૈનિકના સંસ્થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધનvartmanpravahApril 7, 2023 by vartmanpravahApril 7, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપીથી પ્રસિદ્ધ થતાં દમણગંગા ટાઈમ્સ દૈનિક અખબારના સંસ્થાપક-તંત્રી શ્રી એન.વી. ઉકાણીનું આજરોજ સવારે 11.1પ કલાકે નિધન થયું હતું. શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 પાર્ટીના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત મા ભારતીને કાર્યકરો, હોદ્દેદારોએ પુષ્પાંજલી અર્પણ કરી : મોદીજીનું લાઈવ સંબોધન નિહાળાયું (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.06: વલસાડ જિલ્લા ભાજપ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયોvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: શ્રી સ્વામિનારાયણગુરુકુળ સલવાવ સંચાલિત પ્રી પ્રાઈમરી સ્કૂલમાં નવા શૈક્ષણિક શત્રમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન ડે ની ઊજવણી રાખવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યોvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 આર્યા હાઈટ્સમાં રહેતા કસ્તૂરીબેન ભાનુશાલી બિમારીઓથી કંટાળી ભરેલું પગલું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી નૂતનનગરવિસ્તારમાં આવેલ એક બહુમંઝિલા ઈમારતના આઠમા માળેથી એક મહિલાએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણીvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 પૂજા, યજ્ઞ તથા હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી: બપોરે યજ્ઞ બાદ શરૂ થયેલમહાપ્રસાદ મોડી રાત સુધી ચાલવાની પરંપરા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગની મળી બાંધકામની મંજૂરીvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 9.90 કરોડના ખર્ચે 18 પોઈન્ટ સાથે બે માળની બિલ્ડીંગ નિર્માણ પામશે: હાલની કોર્ટનું પારડી કોટલાવ સ્થિત ખેતીવાડી કચેરી બિલ્ડિંગમાં કામચલાઉ સ્થળાંતર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્પ રહેતા વાહન ચાલકો અને સ્થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્કેલીમાંvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 નવિન રોડો બનાવવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરાયા બાદ મંથર ગતિએ ચાલતી કામગીરીઓ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: છેલ્લા કેટલાક દિવસોથી વાપીમાં જ્યાં જુઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધોvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 હનુમાનજીના વિરાટ ભક્તોએ આજે હૃદયગમ સ્તુતિ-પ્રશસ્તિ, આરતી, ભજનો કરી ઉજવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: આજે ગુરૂવાર ચૈત્ર પૂનમનો દિવસ અતિ મહિમાવંતો અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆજે વિશ્વ હેલ્થ ડેઃ ‘‘હેલ્થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્ડિયામાં આભા કાર્ડ કેન્દ્ર સરકારની નવી પહેલvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 હવે દેશના કોઈપણ ખુણે માત્ર 14 અંકના હેલ્થ એકાઉન્ટ નંબરથી તાત્કાલિક યોગ્ય નિદાન અને સારવાર ઉપલબ્ધ તબીબી ફાઈલને વર્ષો સુધી સાચવવાની અને હોસ્ટિપલમાં સાથે લઈને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશીvartmanpravahApril 6, 2023 by vartmanpravahApril 6, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06 : કપરાડામાં જય જલારામ એચપી ગેસ એજન્સી વનેશભાઈ પટેલ દ્વારા કપરાડાનાં તાલુકા મથકે કાર્યરત આજરોજ હનુમાન જયંતિ દિને લોકાર્પણ થતા...