વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ
છઠ્ઠ માતાની પૂજા સાથે સાથે આયુષ્માન કાર્ડ અને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.28: વાપીમાં વસતા ઉત્તર ભારતીયો માટે ખાસ ધાર્મિક પર્વ...

