પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14 પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે ઉલ્હાસ અંતર્ગત આંતર શાળા હરીફાઈઓ...

