ધરમપુર સ્ટેટ હોસ્પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્ય અનંત પટેલના પ્રયત્નથી સુખદ ઉકેલ આવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.29: અગાઉ તા.26/10/2024 ના દિને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવર, એક્સરે ટેકનિશીયન અને ફાર્માસિસ્ટનો બે મહિનાથી બાકી પગાર...

