વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્વાસ્થ્ય સાથે ચેડા
ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા ચકચાર મચી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ નજીક આવેલ ચણવઈ ગામમાંથી વહેતી ગંદી નહેરના પાણીમાં આજે ટેમ્પો...

