‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન
ઘરમાં દીકરા-દિકરીના જન્મ સમયે, જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ : મંત્રી મુકેશભાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી...

