ચીખલીના કુકેરી સહિતના વિસ્તારમાં હેલિકોપ્ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સુરત અહમદનગર હાઈવે માટે ભારત સરકારના ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન...

