March 14, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07: વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ, અડાજણ સુરત દ્વારા તાજેતરમાં ઓપન માઈક એન્‍ડ એવોર્ડ સેરેમનીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી તાલુકાના કોપરલી ગામના યુવાનો વીરપુર જલારામ બાપાના દશર્ન માટે પદયાત્રાએ નીકળ્‍યાહતા. જય જલારામ મિત્ર મંડળના યુવાનો છેલ્લા ઘણા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah
વિદ્યાર્થીની સમય સુચકતા બાદ પ્રાણી ફાઉન્‍ડેશનના મેહુલભાઈ રાઠોડએ જહેમત કરી અજગર બહાર કાઢયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: ચોમાસાની ઋતુમાં સાપ, અજગર જેવાજીવો રહેઠાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

vartmanpravah
હાઈવે અને શહેરમાં રોડો ઉપર પડેલા ખાડા વારંવાર અકસ્‍માત સર્જી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી સહિત વલસાડ જિલ્લામાંચોમાસાની અતિવૃષ્‍ટિએ રોડોની તારાજી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah
જિલ્લા ભાજપ હોદ્દેદારો અને ધારાસભ્‍ય ઉપસ્‍થિત રહ્યાં (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને હર ઘર તિરંગા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સમર-2024 માં લેવાયેલી દ્વિતીય વર્ષ બી. ફાર્મસીના ચોથા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: તાલુકા કક્ષાના રમતગમત ક્ષેત્રમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્‍યો હતો....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍કૂલમાં ‘‘હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધસ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં ‘‘હર ઘર તિરંગા”ની સ્‍પર્ધા તારીખ 7 ઓગસ્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્‍યાણ ધામ અરનાલા કલ્‍યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્‍તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્‍યમાં વૃક્ષારોપણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah
જગદંબા ટ્રેડર્સમાંથી 155 પતરા અને 30 થેલીની ખરીદી પેટેરૂા.2.05 લાખનો ચેક આપેલ જે બાઉન્‍સ થતા વેપારીએ ફરીયાદ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07:...