ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ
હૂમલાના મુખ્ય સુત્રધાર કિસ્મત હળપતિની કચીગામ-દમણ પોલીસે કરેલી અટકાયત (વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04: ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે રહેતા જયેશ હળપતિ ઉપર દમણના કચીગામ પાસે...

