વલસાડમાં દારૂ ઘૂસાડવાની લ્હાયમાં બુટલેગરે બે રાહદારી અને મોપેડને ટક્કર મારતા કાર પલટી ગઈ
કાર છોડી બુટલેગર ભાગી છૂટયો, પોલીસ કારમાંથી દારૂનો જથ્થો અને કાર મુદ્દામાલમાં જપ્ત કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડમાં છીપવાડ ગરનાળા નજીક દારૂનો...

