વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની 37મી વાર્ષિક સાધારણ સભા સમાજભવન ખાતે કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીની...

