ચીખલી તથા આસપાસના ગામોમાં સ્વચ્છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ કચરો ફેંકી ગંદકી ફેલાવતા 19 જેટલા સ્થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: સ્વચ્છતા માટે તંત્રના લોકોમાં જાગૃતિ માટે વારંવારના પ્રયત્નો બાદ પણ સુધરેએ બીજાની યુક્તિ સાર્થક કરતા કેટલાક લોકો દ્વારા આડેધડ...

