કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ (એન.એસ.એસ.) અંતર્ગત...

