ચીખલી તાલુકાના હોન્ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્ટ માસ્તરનો નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના હોન્ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્ટ માસ્તરનો નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. હોન્ડ ગામે...

